હરિતકણનાં ગ્રેના સિવાયના ભાગમાં શું આવેલ છે ?
  • A  પ્રોટીન, રિબોઝોમ્સ(80S), કુંતલાકાર $DNA$
  • B  પ્રોટીન, રિબોઝોમ્સ $(70S)$ વલયાકાર $-DNA$ ઉત્સેચકો
  • C  રિબોઝોમ્સ, વલયાકાર $DNA$
  • D  પ્રોટીન, વલયાકાર $DNA$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પુખ્ત વનસ્પતિ કોષને ........હોય છે.
    View Solution
  • 2
    સ્લીડન અને શ્વોન દ્વારા અપાયેલ કોષવાદ મુજબ ક્યુ વાક્ય સમજાવાયેલ નથી ?
    View Solution
  • 3
    ક્રિસ્ટી એટલે ......
    View Solution
  • 4
    નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે?
    View Solution
  • 5
    અંતઃકોષરસજાળ પર હાજર રિબોઝોમ દ્વારા સંશ્લેષિત કરાયેલા અનેક પ્રોટીન ક્યા ટ્રાન્સફર કરાય છે
    View Solution
  • 6
    નીચેનામાંથી કેટલી રચનાઓ પટલમય છે ?

    અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, લાયસોઝોન્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, તારાકેન્દ્ર, કોષકેન્દ્રિકા, રસધાની

    View Solution
  • 7
    વાક્યો વાંચી સાચો વિકલ્પ શોધો.

    $(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.

    $(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.

    View Solution
  • 8
    કઈ અંગિકામાં કોષ વિભાજન કરતા ઉત્સેચકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?
    View Solution
  • 9
    .........માં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે.
    View Solution
  • 10
    કોષકેન્દ્ર પટલના બે પડ વચ્ચેની જગ્યાને શું કહેવાય છે ?
    View Solution