$A = NH_4Cl$; $ B = CH_3COONa$; $ C = NH_4OH$; $D = CH_3COOH$
\((i)\) નિર્બળ એસિડ તથા તેના પ્રબળ બેઇઝ સાથેના ક્ષારને મિશ્ર કરવાથી, દા.ત. \(CH_3COOH \) અને \(CH_3COONa\)
\((ii)\) નિર્બળ બેઇઝ તથા તેના પ્રબળ એસિડ સાથેના ક્ષાર વડે. દા.ત.\( NH_4OH + NH_4Cl\)