Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરી $p^H = 6$ ધરાવતુ બફર દ્રાવણ તૈયાર કરવા ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોતર .......... હોવો જોઇએ. $(K_a =10^{-5})$
$NaA$ અને $NaB$ [ નિર્બળ એસિડ $HA$ અને $HB$ ] ક્ષારના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-8}$ અને $10^{-10} $છે. જો નિર્બળ એસિડ $HC$ નો વિયોજન અચળાંક $10^{-5}$ હોય તો એસિડીક પ્રબળતાનો ઉતરતો ક્રમ $= ?$
$20\, mL$ $0.1\, M\, H_2SO_4$, ના દ્રાવણને $30\, mL$ $0.2\, M\, NH_4OH$ દ્રાવણમાં ઉમેરમાં આવે છે તો આ પરિણામી મિશ્રણની $pH$ કેટલી થાય? [$NH_4OH$ નો $pk_b= 4.7$]