નીચે આપેલા બે તરંગ વચ્ચેનો કળા તફાવત ($rad$ માં) લગભગ કેટલો થાય?

$ {y_1} = {10^{ - 6}}\sin [100\,t + (x/50) + 0.5]\;m $

$ {y_2} = {10^{ - 6}}\cos \,[100\,t + (x/50)]\;m $

જ્યાં $x$ મીટરમાં હોય અને $t$ સેકન્ડમાં છે

AIPMT 2004, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અવલોકનકાર ધ્વનિના વેગના $1/5^{th}$ વેગથી સ્થિર ઉદ્‍ગમ તરફ ગતિ કરે છે. ઉદ્‍ગમ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની તરંગલંબાઇ અને આવૃતિ અનુક્રમે $ \lambda $ અને $f$ છે. અવલોકનકારને સંભળાતી આભાસી આવૃત્તિ અને તરંગલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 2
    $9\,Hz$ અને $11\,Hz$ આવૃતિ ધરાવતા બે તરંગના સંપાતીકરણથી તરંગનો ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 3
    એક તરંગ સરળ આવર્ત ગતિ કરે છે તેનો આવર્ત $4 $ સેકન્ડનો છે જ્યારે અન્ય તરંગનો આવર્ત $3 $ સેકન્ડ છે. જો બંને તરંગો ભેગા થાય, તો આ પરિણામી તરંગનો આવર્ત કેટલો થાય?
    View Solution
  • 4
    એક લંબગત તરંગ $y=2 \sin (\omega t-k x) cm$ વડે રજૂ થાય છે. જ્યારે તરંગવેગ કણના મહત્તમ વેગ જેટલો થાય તે માટે તરંગલંબાઈનું મૂલ્ય $...........cm$ થશે.
    View Solution
  • 5
    દોરીમાં તણાવ $69\%$ વધારતાં, આવૃત્તિ અચળ રાખવા માટે લંબાઇમાં કેટલો $\%$ .... વધારો કરવો પડે?
    View Solution
  • 6
    બે જડિત આધાર વચ્ચે રાખેલ તારની લંબાઈ $40\;cm$ છે. તેમાં ઉત્પન્ન સ્થિત તરંગની મહત્તમ તરંગલંબાઇના ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 7
    બે તરંગ એકસાથે એક તાર પર પસાર થાય છે તેના સમીકરણ નીચે મુજબ છે. 

    ${y}_{1}={A}_{1} \sin {k}({x}-v {t}), {y}_{2}={A}_{2} \sin {k}\left({x}-{vt}+{x}_{0}\right)$

    કંપવિસ્તાર ${A}_{1}=12\, {mm}$ અને ${A}_{2}=5\, {mm}$ ${x}_{0}=3.5\, {cm}$ અને તરંગ સદીશ ${k}=6.28\, {cm}^{-1}$ આપેલ છે.

    તો પરીણામી તરંગનો કંપવિસ્તાર $......\,{mm}$ થશે. 

    View Solution
  • 8
    બે સમાંતર દીવાલ વચ્ચે ઉભેલો માણસ ગોળી છોડતાં,તેને $1.5 \,sec$ અને $3.5\, sec$ એ અવાજ સંભળાતો હોય,તો બે દીવાલ વચ્ચેનું અંતર કેટલું ... $m$ હશે?(હવામાં ધ્વનિની ઝડપ = $ 340\, ms^{-1} $ )
    View Solution
  • 9
    તાર બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ સાથે અનુનાદ થાય છે,તારમાં તણાવ $8N$ વધારતાં બંધ પાઇપના પ્રથમ ઓવરટોન સાથે અનુનાદ થાય છે,તો તારમાં શરૂઆતનો તણાવ કેટલો ... $N$ હશે? 
    View Solution
  • 10
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 5\cos (\pi x/3)\sin 40\pi \,t \,cm$ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું ... $cm$ થાય?
    View Solution