બે તરંગ એકસાથે એક તાર પર પસાર થાય છે તેના સમીકરણ નીચે મુજબ છે. 

${y}_{1}={A}_{1} \sin {k}({x}-v {t}), {y}_{2}={A}_{2} \sin {k}\left({x}-{vt}+{x}_{0}\right)$

કંપવિસ્તાર ${A}_{1}=12\, {mm}$ અને ${A}_{2}=5\, {mm}$ ${x}_{0}=3.5\, {cm}$ અને તરંગ સદીશ ${k}=6.28\, {cm}^{-1}$ આપેલ છે.

તો પરીણામી તરંગનો કંપવિસ્તાર $......\,{mm}$ થશે. 

  • A$7$
  • B$10$
  • C$25$
  • D$49$
JEE MAIN 2021, Difficult
Download our app for free and get startedPlay store
a
\({y}_{1}={A}_{1} \operatorname{sink}({x}-{vt})\)

\({y}_{1}=12 \sin 6.28({x}-{vt})\)

\({y}_{2}=5 \sin 6.28({x}-{vt}+3.5)\)

\(\Delta \phi=\frac{2 \pi}{\lambda}(\Delta {x})\)

\(={K}(\Delta {x})\)

\(=6.28 \times 3.5=\frac{7}{2} \times 2 \pi=7 \pi\)

\({A}_{{DE}}=\sqrt{{A}_{1}^{2}+{A}_{2}^{2}+2 {A}_{1} {A}_{2} \cos \phi}\)

\({A}_{{DA}}=\sqrt{(12)^{2}+(5)^{2}+2(12)(5) \cos (7 \pi)}\)

\(=\sqrt{144+25-120}\)

\(=\,7\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60 \mathrm{~cm}$ અને $90 \mathrm{~cm}$ લંબાઈ ધરાવતી ખુલ્લી આર્ગન નળી (વાંસળી) અનુક્રમે $6^{\text {th }}$ (છઠ્ઠા) અને $5^{\text {th }}$ (પાંચમાં) હાર્મોનિક (આવૃત્તિ) ઉપર અનુનાદ કરે છે. આપેલા મોડ માટે આવૃત્તિઓનો તફ઼ાવત. . . . . . .$\mathrm{Hz}$થશે. (ધ્વનિનો વેગ $=333 \mathrm{~m} / \mathrm{s}$ )
    View Solution
  • 2
    $50\, cm$ અને $50.5\, cm$ ની સમાન ઓપન પાઇપને ધ્વનિત કરાવવામાં આવે ત્યારે પ્રતિ સેકન્ડે $3$ સ્પંદ સંભળાય છે. તો હવામાં ધ્વનિની ઝડપ($m/s$ માં) કેટલી હશે?
    View Solution
  • 3
    ઘ્વનિઉદ્‍ગમ અચળ વેગથી સ્થિર શ્રોતા તરફ ગતિ કરે છે. ઉદ્‍ગમ શ્રોતા પાસેથી પસાર થઇને હવે દૂર જાય છે. તો શ્રોતા દ્રારા અનુભવાતી આવૃતિ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution
  • 4
    સ્થિત તરંગનું સમીકરણ $y = a\, sin\, bx\, sin\, \omega t$ છે તો બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 5
    જ્યારે બે ધ્વનિ તરંગોનું સંપાતીકરણ કરવામાં આવે છે, ત્યારે સ્પંદ ઉત્પન્ન થાય જ્યારે તે ...
    View Solution
  • 6
    બે તરંગોના સંપાત દરમિયાન લગભગ સમાન આવૃતિઓ સ્પંદને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
    View Solution
  • 7
    ઉદ્‍ગમથી $2m$ અંતરે તીવ્રતા $ 1 \times {10^{ - 2}}\mu \;W/{m^2} $ હોય,તો $10m$ અંતરે તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 8
    $41$ સ્વરકાંટાને આવૃત્તિના ચડતા ક્રમમાં મૂકેલા છે, દરેક સ્વરકાંટો તેના પછીના સ્વરકાંટા સાથે $5 \,beat/sec$ સ્પંદ ઉત્પન્ન કરે છે, જો છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટા કરતાં બમણી હોય,તો પ્રથમ અને છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થશે?
    View Solution
  • 9
    એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ $34\, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા $f_1$ જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને $17\, m/s$ જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ $f_2$ છે. જો ધ્વનિની ઝડપ $340\, m/s$ હોય તો ગુણોત્તર $\frac{f_1}{f_2}$ કેટલો થશે?
    View Solution
  • 10
    બે સ્વરકાંટાને એકસાથે કંપન કરાવતા $2$ સ્પંદ પ્રતિ સેકન્ડે સંભળાય છે,એક સ્વરકાંટાની આવૃત્તિ $100$ છે.બીજા સ્વરકાંટાને મીણ લગાવતાં સ્પંદની સંખ્યા $1$ થાય છે,તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થાય?
    View Solution