Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Zn$ $dust$ ની હાજરીમાં $C_{7}H_{14}$ અણુસૂત્ર ધરાવતા આલ્કીનના ઓઝોનોલિસિસથી એસિટોન તથા બ્યુટેન $-2-$ ઓનનુ મિશ્રણ મળે છે. તો આલ્કીનનુ $IUPAC$ નામ .......... છે.