Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્બનિક પદાર્થ કે જેનું અણુસૂત્ર ${C_4}{H_{10}}O$ છે, તે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતુ નથી અને વધારે માત્રામાં $HI$ સાથે તે ફક્ત બે પ્રકારના હેલાઇડ આપે છે. તો તે સંયોજન ક્યું હશે?
જ્યારે ઈથેનોલને સાંદ્ર $H _2 SO _4$, સાથે પ્રક્રિયા કરતા વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુની ઠંડા, મંદ બેયર પ્રક્રિયકનાં જલીય દ્રાવણ જોડે પ્રક્રિયા કરતા જે સંયોજન બને છે તે શોધો.