Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધાન $A$: આલ્કોહોલ કેન્દ્રાનુરાગી અને ઈલેક્ટ્રોન અનુરાગી બંને તરીકે વર્તે છે.
વિધાન $R$: આલ્કોહોલ સક્રિય ધાતુ જેવી કે $\mathrm{Na}, \mathrm{K}$ અને $\mathrm{Al}$ સાથે પ્રક્રિયા કરે ત્યારે અનુવર્તી આલ્કોકસાઈડ આપે છે અને $\mathrm{H}_2$ વાયુ મુક્ત કરે છે.
ફિનોલનું દ્રાવણ ક્લોરોફોર્મમાં જ્યારે જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સંયોજન $P$ મુખ્ય નીપજ તરીકે આપે છે. $P$માં કાર્બનના દળની ટકાવારી..............(નજીકના પૂર્ણાંક સુધી)