
વિધાન $A$ : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ $NaI$ની હાજરીમા. જળવિભાજન નો દર $(rate)$ વધે છે.
વિધાન $R$ : $I^{-}$ એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

વિધાન ($I$) : $\mathrm{S}_{\mathrm{N}} 2$ પ્રક્રિયાઓ ‘અવકાશીય વિશિષ્ટ’ (સ્ટીરીયોસ્પેસીફીક) હોય છે, જે દર્શાવે છે કે નીપજ તરીકે ફક્ત (માત્ર) એક જ અવકાશીય-સમઘટક નું સર્જન (નિર્માણ) (બનાવે છે) કરે છે.
વિધાન ($II$) : $\mathrm{S}_{\mathrm{N}} 1$ પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસેમિક મિશ્રણ નું સર્જન (નિર્માણ) (બનાવે છે) કરે છે.
ઉપ૨ના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો નવાબ પસંદ કરો.
$(2)$ પેહલા તબક્કામાં બંને $S_{N^1}$ અને $E_1$ પ્રકિયા સમાન થાય છે
$(3)$ $S_{N^2}$ પ્રતિક્રિયાઓ ગોઠવણીના સંપૂર્ણ રીટેન્શન સાથે આગળ વધે છે
$(4)\, E_2 $ વિલોપન ઓછી ધ્રુવીયતાના દ્રાવક અને પ્રબળ બેઇઝની ઉચ્ચ સાંદ્રતાના ઉપયોગ દ્વારા કરવામાં આવે છે
ઉપરોકત આપેલા પૈકી કયા વિધાનો સાચા છે ?
|
સૂચિ $I$ (સંયોજન) |
સૂચિ $II$ (ઉપયોગો) |
| $A$ આયોડોફોર્મ | $I$ અગ્નિશામક |
| $B$ કાર્બન ટેટ્રાક્લોરાઈડ | $II$ જંતુનાશક |
| $C$ $CFC$ | $III$ જીવાણુનાશી |
| $D$ $DDT$ | $IV$ પ્રશીતન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો