કથન $A :$ અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે.
કારણ $R :$ કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત $\pi$ ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
${H_2}C = CH - CH = C{H_2}\xrightarrow[{0{\,^o}C}]{{HBr}}$ $\begin{array}{*{20}{c}}
{{H_2}C = CH - CH - C{H_3}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br\,\,\,\,\,\,}
\end{array}\xrightarrow{{ + 25{\,^o}C}}$ $\begin{array}{*{20}{c}}
{C{H_2}CH = CHC{H_3}} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}$
આ $......1......$ નીચા તાપમાને નિયંત્રણ અને $......2......$ ઉચ્ચ તાપમાન પર નિયંત્રણનું ઉદાહરણ પ્રદાન કરે છે.