સૂચિ $I$ | સૂચિ $II$ | ||
$A$ | $\alpha$-ગલુકોઝ અને $\alpha-$ગેલેકટોઝ | $I$ | ક્રિયાશીલ સમધટકો |
$B$ | $\alpha$-ગલુકોઝ અને $\beta-$-ગલુકોઝ | $II$ | સમાનધર્મી |
$C$ | $\alpha$-ગલુકોઝ અને $\alpha$-ફૂકટોઝ | $III$ | એનીમર્સ |
$D$ | $\alpha$-ગલુકોઝ અને $\alpha$-રીબોઝ | $IV$ | એપીમર્સ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.