Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $AM$ રેડિયો સ્ટેશનની મોડ્યુલેશન આવૃત્તિ $250\, kHz$ છે, જે કેરિયર તરંગની $10\%$ છે. જો કોઈ બીજો $AM$ રેડિયો સ્ટેશન લાયસન્સ માટે તમારો સંપર્ક કરે છે, તો તમે .........$kHz$ પ્રસારણ આવૃત્તિ ફાળવશો?
રેખીય એન્ટેનાનો ઉપયોગ કરીને $\lambda $ તરંગલંબાઈ ધરાવતા તરંગનું પ્રસારણ કરવામાં આવે છે. એન્ટેનાની લંબાઈ $l$ અને ઉત્સર્જિત અસરકારક પાવર $P_{eff}$ અનુક્રમે કેટલા હશે? ($K$ સમપ્રમાણતા આચાળાંક)
$250$ $pF$ ની કેપેસિટી ધરાવતાં કેપેસિટર અને સમાંતરમાં $100$ $k\Omega$ નો અવરાધ ધરાવતા ડાયોડ ડિટેકટરનો ઉપયોગ $60 \%$ મોડયુલેશન અંક ધરાવતા એમ્પ્લિટયુડ મોડયુલેટેડ તરંગને ડિટેકટ કરવામાં થાય છે.આ પરિપથથી ડિટેકટ થતી મહત્તમ મોડયુલેશન આવૃતિ કેટલી હશે?
એક $FM$ પ્રસારણ ટ્રાન્સમીટર, $20\,kHz$ આવૃત્તિનું મોડ્યુલેશન કરે ત્યારે $10$ જેટલો વિચલન ગુણીત્તર છે. પ્રસારણ માટે જરૂરી બેન્ડવીથ $............kHz$ હશે.