નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

વિધાન $I$ : વાહકની સપાટી ઉપર અને અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે.

વિધાન $II :$ વિજભારિત સુવાહકની તરત જ બહારના ભાગ આગળ દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો :

  • Aવિધાન $I$ અને વિધાન $II$ બંને સાચાં છે.
  • Bવિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટાં છે.
  • Cવિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે.
  • Dવિધાન $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Statement \(- I\), true as body of conductor acts as equipotential surface.

Statement \(-2\) True, as conductor is equipotential. Tangential component of electric field should be zero. Therefore electric field should be perpendicular to surface.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર ........ છે.
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં $4\ \mu F$ કેપેસિટરની ઉપરની પ્લેટને $+80\ \mu C$ કુલંબનો વિદ્યુતભાર આપવામાં આવે છે. તો સ્થિર સ્થિતિમાં $3\ \mu F$ કેપેસિટર ધરાવતા કેપેસિટરમાં ઉપરની પ્લેટનો વિદ્યુતભાર......$\mu  C$
    View Solution
  • 3
    નીચેના પરિપથમાં દર્શાવેલા સંઘારકના તંત્રની સમતુલ્ય સંઘારકતા $...........\mu F$ છે.
    View Solution
  • 4
    $15 \,nF$ કેપેસિટરમાં ડાઈઇલેક્ટ્રીક અચળાંક $\varepsilon_{r}=2.5$ ડાઈઇલેક્ટ્રીક સ્ટ્રેન્થ $30 \,MV / m$ અને વિદ્યુતસ્થિતિમાન $=30\,V$ હોય તો પ્લેટનું ક્ષેત્રફળ ..........  $\times 10^{-4} \;m ^{2}$ હશે?
    View Solution
  • 5
    જ્યારે કળ $(1)$ જોડેલી હોય ત્યારે $V\, = 60\,V$ બેટરી $B$ વડે $C_1$ કેપેસીટરને ચાર્જ કરવામાં આવે છે.જ્યારે કળ $(2)$ બંધ કરવામાં આવે ત્યારે બે વિજભારરહિત કેપેસીટર $C_2\, = 3.0\,\mu F$ અને $C_3\,= 6.0\,\mu F$ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. $C_2$ અને $C_3$ પર અંતિમ કુલ વિજભાર $\mu C$માં કેટલો મળે?
    View Solution
  • 6
    એક $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો કણ $x-$દિશામાં પ્રવર્તતા $E = E _{0}\left(1- ax ^{2}\right)$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં છે, જ્યાં $a$ અને $E _{0}$ અચળાંક છે. શરૂઆતમાં $x=0$ સ્થાન આગળ કણ સ્થિર છે. શરૂઆત શિવાય ઉગબિંદુથી કણ કયા સ્થાને હશે ત્યારે તેની ગતિઉર્જા શૂન્ય થશે? 
    View Solution
  • 7
    $m$ દળવાળા અને $e$ વિદ્યુતભાર ધરાવતા ઇલેકટ્રોનને સ્થિર સ્થિતિમાંથી $V$ જેટલા વોલ્ટેજે શૂન્યાવકાશમાં પ્રવેગિત કરવામાં આવે છે, તો ઇલેકટ્રોનનો અંતિમ વેગ કેટલો હશે?
    View Solution
  • 8
    એક કણ $A$ અનો વિદ્યુતભાર $+q$ અને $B$ નો વિદ્યુતભાર $+9\ q$ છે. પ્રત્યેક કણનું દળ $m$ સમાન છે. જો બંને કણોને સ્થિર સ્થિતિએથી સમાન સ્થિતિમાન તફાવત સાથે છોડવામાં આવે તો તેઓની ઝડપનો ગુણોત્તર ....... હશે.
    View Solution
  • 9
    $2 \;F$ સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંધારકમાં સંગ્રહિત ઊર્જા $E_1$ છે. આ સંધારક બીજા સમાન અવિદ્યુતભારિત સંધારક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનમાં સંગ્રહિત ઊર્જા $E_2$ છે. ગુણોત્તર $E _2 / E _1$ ........ થશે.
    View Solution
  • 10
    $a$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર $Q$ વિજભાર મૂકવામાં આવે છે. ચોરસના કેન્દ્રથી $-Q$ વિજભારને અનંત અંતરે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution