સૂચિ $-I$ (સંયોજન) | સૂચિ $-II$ (આકાર) |
$(A)$ $BrF _{5}$ | $(I)$ વળેલ |
$(B)$ $\left[ CrF _{6}\right]^{3-}$ | $(II)$ સમચોરસ પિરામીડલ |
$(C)$ $O _{3}$ | $(III)$ ત્રિકોણીય દ્વિપિરામીડલ |
$(D)$ $PCl _{5}$ | $(IV)$ અષ્ટફલકીય |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(A) \,2p_y +2p_y \to \pi-$ બંધ રચના
$(B) \,2p_x + 2p_x \to \sigma-$ બંધ રચના
$(C)\, 3d_{xy} + 3dp_{xy} \to \pi$ -બંધ રચના
$(D)\, 2s + 2p_y \to \pi-$ બંધ રચના
$(E)\, 3d_{xy} + 3d_{xy} \to \delta -$ બંધ રચના
$(F)\, 2p_s + 2p_s \to \sigma-$ બંધ રચના