Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક $n=6$ કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર $X$ જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો ${X}$ નું મૂલ્ય કેટલું હશે?
$0.3 \,mm$ જાડાઈના એલ્યુમિનિયમ વરખ પરથી કુલીજ ટ્યૂબ પસાર થાય ત્યારે $50\%$ ના ક્ષ કિરણો મળે છે. જો ટાર્ગેંટ અને કેથોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વધે તો સમાન વરખ માંથી પસાર થતાં ક્ષ કિરણોનો અંશ .......હશે.
$5.5 \,MeV$ ગતિઊર્જા ધરાવતું $\alpha$-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો $\sqrt{ d _{1}}$ અને $\sqrt{ d _{2}}$ અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ માટેના impact-પ્રાચલો છે. $d _{1}=x d _{2}$ માટે $x$ નું મૂલ્ય ............ છે.