નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
  • A
    રૂર્થફફોર્ડનાં મોડેલમાં ધરાસ્થિતિમાં ઇલેકટ્રોન્સ સ્થાયી સંતુલનમાં હોય છે જયારે થોમસન મોડેલમાં ઈલેક્ટ્રોન્સ હંમેશા પરિણામી બળ અનુભવે છે.
  • B
    રૂથરફોર્ડનાં મોડેલમાં પરમાણુ દળનું સતત વિસ્તરણ ધરાવે છે જ્યારે થોમસન્ મોડેલમાં ખૂબજ અનિયમિત દળ વિતરણ ધારવામાં આવે છે.
  • C
    રુથરફોર્ડનું પ્રચલિત પરમાણુ મોડેલ તૂટી (પતન) પડવાનું નકકી છે.
  • D
    રૂથરફોર્ડમાં ધનવિદ્યુતભારિત ભાગ એ પરમાણનો મોટા ભાગનું દળ ધરાવે છે પરંતુ થોમસન મોડેલમાં નથી
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
According to Rutherford, \(e ^{-}\)revolves around nucleus in circular orbit. Thus \(e ^{-}\)is always accelerating (centripetal acceleration). An accelerating change emits \(EM\) radiation and thus \(e ^{-}\) should loose energy and finally should collapse in the nucleus.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ સ્ત્રોતમાંથી ઉત્સર્જાતા ગામા વિકિરણની તીવ્રતા $I_0 $ છે. તે $36\, mm $  જાડાઈ ધરાવતા Lead માંથી પસાર થતા તેની તીવ્રતા $I_0/8$ જેટલી થાય છે, તો જ્યારે તીવ્રતા $I_0/2$ જેટલી થાય ત્યારે $Lead$ ની જાડાઈ......$mm$ શોધો.
    View Solution
  • 2
    $k_{\alpha }$ અને ${k_\beta }$ રેખાના ફોટોનની ઊર્જાનો  ગુણોતર.
    View Solution
  • 3
    હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક $n=6$ કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર $X$ જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો ${X}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 4
    હાઈડ્રોજન વર્ણપટ્ટમાં ($ n = 3$ થી $n = 2$ ) પ્રથમ બામર રેખા ની તરંગલંબાઈ $660\,nm ,$ હોય તો બીજી બામર રેખા ( $n =4$ થી $n = 2$ ) ની તરંગલંબાઈ કેટલા ......$nm$ થશે?
    View Solution
  • 5
    હાઈડ્રોજન પરમાણુ ઉત્તેજીત અવસ્થામાંથી $\lambda$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં આવે છે. ઉત્તેજીત અવસ્થા માટે મુખ્ય કવોન્ટમ નંબર '$n$' નું મૂલ્ય $.........$ થશે. ($R :$ રીડબર્ગ અચળાંક)
    View Solution
  • 6
    પરમાણુનો રાસાયણિક સ્વભાવ .......પર આધાર રાખે છે.
    View Solution
  • 7
    હાઇડ્રોજનની ચૌથી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેકટ્રોનની સંક્રાતિ દરમિયાન ઉત્સર્જન થતી વર્ણપટ્ટ રેખા કઇ શ્રેણીની હોય?
    View Solution
  • 8
    નીચેનામાંથી કઇ સંક્રાતિમાં વધારે ઊર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થાય?
    View Solution
  • 9
    જ્યારે હાઇડ્રોજન અણુ તેની પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાં હોય, ત્યારે તેની ત્રિજ્યા બોહર કક્ષાની ત્રિજ્યા કરતાં કેટલી થાય?
    View Solution
  • 10
    નીચે આપેલ આકૃતિમાં પરમાણુ માટે ઉર્જાસ્તર અને તેના ઉત્સર્જનની છ વર્ણપટ્ટ રેખા દર્શાવેલ છે ($5$ નંબરની રેખા $ B$ સ્તરથી $A$ સ્તર પરની સંક્રાંતિ દર્શાવે છે) તો તેમાંથી કઈ વર્ણપટ્ટ રેખા શોષણ વર્ણપટ્ટમાં પણ દેખાશે?
    View Solution