$A$. વિદ્યૃતકાર્ય કે જે પ્રક્રિયા અચળ દબાણ અને તાપમાન પર કરી શકે છે.તે પ્રક્રિયા ગિબ્સ ઊર્જા જેટલી છે.
$B$. $E ^{\circ}$ કોષ એ દબાણ ઉપર આધારિત છે.
$C$. $\frac{d E^\theta \text { cell }}{ dT }=\frac{\Delta_{ r } S ^\theta}{ nF }$
$D$. પોટેન્શિયલ તફાવતના વિરોધી સ્રોત દ્વારા જો કોષ પોટેન્શિયલ બરાબર સંતુલિત હોય તો કોષ ઊલટાવી શકાય તેવું કાર્ય કરે છે.
$\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}$
$Al_2O_3$ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... $\mathrm{V}$
$A$. બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$B$. બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$C$. લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે $PbO _2$ સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે.
$D$. લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે $38\%$ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.