$ \Rightarrow \,\,{W_{{O_2}}}\, = \,\,8\,\, \times \,\,{10^{ - 3}}\,gm$
$\because \,\,S.T.P.$ એ ${\text{32}}$ ગ્રામ ${O_2}\,$ વાયુ $ = \,\,22400\,\,ml$
$\because \,\,S.T.P.\,\,$ એ ${\text{8}}\,\,{\text{1}}{{\text{0}}^{{\text{ - 3}}}}$ ગ્રામ ${O_2}\, = \,\,\,\frac{{22400\,\, \times \,\,8\,\, \times \,\,{{10}^{ - 3}}}}{{32}}\,\,ml = \,\,\,5.6\,\,ml$
$A$. અવકાશયાન ઉપયોગ થાય છે.
$B$. વિધુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે $40 \%$ ક્ષમતા ધરાવે છે.
$C$. અલ્યુમિનીયમ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે .
$D$. પર્યાવરણીય- અનુકૂલ છે.
$E$. વાસ્તવમાં તે ફક્ત ગેલ્વેનીક કોષ નો જ એક પ્રકાર છે.
નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો :