નીચે આપેલામાંથી કયો કિટોન એ દ્વિતિયક એમાઈનો સાથેની પ્રક્રિયા ઈનામાઈન આપશે નહીં ?

: [જ્યાં $t-Bu$ એ$-C$ $-\left( CH _{3}\right)_{3}$ ]

JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
c
Enamine formation is an example of nucleophilic addition elimination reaction

Since in ketone $[Image]$

Group is highly sterically hindered hence attack of nucleophile will not be possible.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ પ્રક્રિયામાં મેટા-નાઈટ્રો નીપજ પણ કયા કારણને લીધે બને છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું સંયોજન $NaNO_2$ અને $HCl$ સાથે પ્રક્રિયા ના આપે ?
    View Solution
  • 3
    ઇથાઈલ એમાઇન $\xrightarrow{HN{{O}_{2}}}\,\,A\,\,\xrightarrow{PC{{l}_{5}}}\,\,B\,\,\xrightarrow{N{{H}_{3}}}\,C\,$ પ્રક્રિયાની અંતિમ નીપજ કઈ છે?
    View Solution
  • 4
    નીચે આપેલ પ્રક્રિયાની રૂપરેખામાં બનતી નીપજો $A$ અને $B$ અનુક્રમે શોધો.
    View Solution
  • 5
    નીચેની પ્રકિયા માં મળતી નીપજ  કઈ છે ?
    View Solution
  • 6
    $C{H_3}C{H_2}CON{H_2}\,\mathop {\xrightarrow{{NaOH}}}\limits_{B{r_2}} \,\,A,$ નું જલીય દ્રાવણ એ ............
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.

    કથન $(A) \,:$ એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે.

    કારણ $(R)\, :$ નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    એનિલીનની વધુ પ્રમાણમાં પ્રવાહી બ્રોમિન સાથેની પ્રક્રિયા ...... આપે છે.
    View Solution
  • 9
    નીચેની પ્રકિયા ના ક્રમ માં મુખ્ય નીપજ કઈ મળે છે ?

    $(CH_3)_2CHCH_2N(CH_2CH_3)_2 \xrightarrow{C{{H}_{3}}I}\xrightarrow[{{H}_{2}}O]{A{{g}_{2}}O}\xrightarrow{heat}$  નિપજો 

    View Solution
  • 10
    પડછાયા  હેઠળ $3-$ કલાકો સુધી ડ્રાય ટોલ્યુનમાં એસાઈલ  એઝાઇડ ગરમ કરવાથી હિટ્રોસાયકલીક  ઉત્પાદન માટે $90 \%$ ઉપજ મળે છે.તો નીપજ $(A)$ શોધો 
    View Solution