MCQ
નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ? 
  • A
    કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને ઓછામાં ઓછો એક ઈષ્ટતમ ઉકેલ હોય જ
  • B
    દરેક સુરેખ આયોજનના પ્રશ્નને અનન્ય ઈષ્ટતમ ઉકેલ હોય
  • C
    જો કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને બે બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે તો તેને અનંત બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે
  • D
    જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો સુરેખ આયોજનના પ્રશ્નને ઈષ્ટતમ ઉકેલ ન જ મળે

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{n \to \infty } \left[ {\frac{n}{{1 + {n^2}}} + \frac{n}{{4 + {n^2}}} + \frac{n}{{9 + {n^2}}} + .... + \frac{1}{{2n}}} \right] = . . . ..$
જો $x + \left| y \right| = 2y$ હોય તો $x$ ના વિધેય તરીકે $y$ એ
જો સમીકરણો $x_1 + 2x_2 + 3x_3 = 6$ ; $x_1 + 3x_2 + 5x_3 = 9$ ; $2x_1 + 5x_2 + ax_3 = b$ એ સુસંગત અને અનંત ઉકેલ ધરાવે છે તો  . . .
જો $f$ અને $g$ એ $[0,\,\,a]$ પર સતત હોય અને $f(x) = f(a - x)$ અને $g(x) + g(a - x) = 2,$ નું સમાધાન કરે તો  $\int_0^a {f(x)g(x)\,dx = } $
વક્રો  ${x^2} + {y^2} - 2ay = 0$ નું વિકલ સમીકરણ મેળવો. કે જ્યાં $a$ એ સ્વૈર અચળાંક છે .
એક માણસનો નિશાન તાકવાની સંભાવના $\frac{1}{10}$ છે ઓછામાં ઓછા કેટલી વખત નિશાન તાકવું પડે કે જેથી તેમાં ઓછામાં ઓછી એક વખત નિશાન તાકવાની સંભાવના $\frac{1}{4}$ કરતાં વધારે મળે ?
$\int_4^9 \frac{d x}{x-\sqrt{x}}=\ .......... $
વિધેય $f$ એ ગણ $A=\left\{x \in N: x^{2}-10 x+9 \leq 0\right\}$ થી ગણ $B=\left\{n^{2}: n \in N\right\}$ કે જેથી દરેક $x \in A$ માટે $f(x) \leq(x-3)^{2}+1$ તેવા વિધેય $f$ ની સંખ્યા મેળવો.
વિધેય $f(x) = \frac{{2{x^2} + 7}}{{{x^3} + 3{x^2} - x - 3}}$ એ . . . . માટે અસતત થાય છે.
ધારોકે $A=\left[\begin{array}{lll}1 & 2 & 3 \\ a & 3 & 1 \\ 1 & 1 & 2\end{array}\right],|A|=2$.જો $|2 \operatorname{adj}(2 \operatorname{adj}(2 A ))|$ $=32^{ n }$ હોય,તો $3 n +\alpha=........$