MCQ
વિધેય $f(x) = \frac{{2{x^2} + 7}}{{{x^3} + 3{x^2} - x - 3}}$ એ . . . . માટે અસતત થાય છે.
  • A
    માત્ર $x = 1$
  • B
    માત્ર  $x = 1$ અને $x = - 1$
  • માત્ર $x = 1,x = - 1,x = - 3$
  • D
    $x = 1,x = - 1,x = - 3$ અને $x$ ની બીજી અમુક કિમતો

Answer

Correct option: C.
માત્ર $x = 1,x = - 1,x = - 3$
(c) $f(x) = \frac{{2{x^2} + 7}}{{{x^2}(x + 3) - 1(x + 3)}} = \frac{{2{x^2} + 7}}{{({x^2} - 1)(x + 3)}}$

$ = \frac{{2{x^2} + 7}}{{(x - 1)(x + 1)(x + 3)}}$

Hence points of discontinuity are

$x = 1$, $x = - 1$ and $x = - 3$ only.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\int_0^{\pi /4} {\frac{{\sec x}}{{1 + 2{{\sin }^2}x}}}   =$
$\int_{}^{} {\frac{1}{{{x^2}\sqrt {1 + {x^2}} }}} \;dx = $
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}0&1\\1&0\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}0&{ - i}\\i&0\end{array}} \right]$ તો ${(A + B)^2}$ = . . .
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + \frac{{3{x^2}}}{{1 + {x^3}}}y = \frac{{{{\sin }^2}x}}{{1 + {x^3}}}$ નો ઉકેલ મેળવો.
વક $y = e^x$ અને રેખા $y = \left| {x - 1} \right|,x = 2$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ એકમ હોય અને તેના બે શિરોબિંદુ $A(2, 1), B(3, -2)$ હોય અને ત્રીજું શિરોબિંદુ રેખા $y = x + 3$ પર આવેલ હોય તો ત્રીજા શિરોબિંદુના યામ મેળવો.
જો $p = sin^2\theta + cos^4\theta $ તો $\theta$  ની બધી જ વાસ્તવિક કિંમતો માટે ……..
જો $u = {x^2}{\tan ^{ - 1}}{y \over x} - {y^2}{\tan ^{ - 1}}{x \over y}$, તો ${{{\partial ^2}u} \over {\partial x\,\partial \,y}} = $
જો દ્રીપદી વિતરણમાં મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે  $82.5$ અને $1350$ હોય તો દ્રીપદી વિતરણમાં અવલોકનની સંખ્યા મેળવો.
વર્તુળ $x^2+y^2=8$ ની અંદર અને પરવલય $y^2=2 x$ ની બહાર પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ.......... છે.