Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$40 \,kg$ દળનો એક વાંદરો એક દોરડા ઉપર યઢે છે, જે છતથી લટકાવેલો છે જેનો તૂટવાનો ભાર $600 \,N$ છે. જો તે મહત્તમ શક્ય પ્રવેગ સાથે દોરડા ઉપર ચઢશે, તો પછી વાંદરાને ઉપર ચઢવાં માટે લાગતો સમય .............. $s$ છે. [દોરડાની લંબાઈ છે $10 \,m$]
સ્થિર રહેલો બોમ્બ ફૂટતાં બે સમાન દળના ટુકડા એકબીજાને લંબ દિશામાં $30 m/s $ ના વેગથી ગતિ કરે છે. તેનાથી ત્રણ ગણો દળ ધરાવતો ટુકડાનો વેગ અને દિશા નીચે પૈકી કઈ થશે?
$150\, gm$ નો દડો $12\,m/s$ ના વેગથી બેટ સાથે અથડાઇને $0.01s$ સમયમાં $20 \,m/s$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરતો હોય તો બેટ દ્વારા ........... $N$ બળ લાગતું હશે.
$m$ દળનો બોમ્બ $ v$ વેગથી $ \theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે.મહત્તમ ઊંચાઇએ તેના સમાન દળના બે ટુકડા થાય છે.એક ટુકડો પ્રક્ષિપ્ત બિંદુ તરફ પાછો આવે,તો બીજા ટુકડાનો વેગ કેટલો હશે?