સ્થિર રહેલો બોમ્બ ફૂટતાં બે સમાન દળના ટુકડા એકબીજાને લંબ દિશામાં $30 m/s $ ના વેગથી ગતિ કરે છે. તેનાથી ત્રણ ગણો દળ ધરાવતો ટુકડાનો વેગ અને દિશા નીચે પૈકી કઈ થશે?
  • A$ 10\sqrt 2 \,m/second $ અને $135^° $
  • B$ 10\sqrt 2 \,m/second $ અને $45^°$
  • C$ \frac{{10}}{{\sqrt 2 }}\,m/second $ અને $135^° $
  • D$ \frac{{10}}{{\sqrt 2 }}\,m/second $ અને $45^° $
Medium
Download our app for free and get startedPlay store
a
(a)Let two pieces are having equal mass m and third piece have a mass of \(3m\).
According to law of conservation of linear momentum. Since the initial momentum of the system was zero, therefore final momentum of the system must be zero i.e. the resultant of momentum of two pieces must be equal to the momentum of third piece. We know that if two particle possesses same momentum and angle in between them is \(90°\) then resultant will be given by \(P\sqrt 2 = mv\sqrt 2 = m30\sqrt 2 \)
Let the velocity of mass \(3m\) is \(V\). So \(3mV = 30m\sqrt 2 \)
 \(V = 10\sqrt 2 \) and angle \(135°\) from either.
(as it is clear from the figure)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60\, kg$ નો એક વ્યક્તિ એક લિફ્ટમાં રહેલ વજનકાંટા થી પોતાનો વજન નોંધે છે. $2\, m/s$ ની અચળ ઝડપથી લિફ્ટ ઉપર ચડે ત્યારે અને $4\, m/s$ ની અચળ ઝડપથી લિફ્ટ નીચે ઉતરે ત્યારે નોંધેલા વજનનો ગુણોત્તર શું થાય?
    View Solution
  • 2
    બે બ્લોક $A$ અને $B$ ના દળ અનુક્રમે $3m$ અને $m$ છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ $A$ અને $B$ ના પ્રવેગ અનુક્રમે શું થશે?
    View Solution
  • 3
    $5\, kg$ નો બ્લોક $1.5\, m/s$ ના સમક્ષિતિજ વેગથી ગતિ કરે છે.જેના પર $4\, sec$ સુધી $5 \,N$ નું લંબબળ લગાડતા બ્લોક  ........... $m$ અંતર કાપ્શે.
    View Solution
  • 4
     $\theta $ કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર $m$ દળનો એક બ્લોક મૂકેલ છે. આ તંત્રને સમક્ષિતિજ દિશામાં $a$ જેટલો પ્રવેગ આપવામાં આવે છે કે, જેથી બ્લોક ઢાળ પરથી સરકે નહિ. ઢાળ દ્રારા બ્લોક પર કેટલું બળ લાગશે? ($g$ ગુરુત્વપ્રવેગ છે)
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઘર્ષણરહિત સમતલો ઊર્ધ્વદિશા સાથે અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. બે બ્લોક A અને B ને સમતલો ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો બ્લોક A નો બ્લોક $B$ ની સાપેક્ષે ઊર્ધ્વદિશામાંનો પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 6
    આપેલ તંત્ર માટે $B$ બ્લોકનો પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 7
    $5 \,m$ ઊંચાઇ પરથી $400 \,gm$ ના દડાને મુકત કરવામાં આવે છે.તે જમીન પર આવતા $100\, N$ નું બળ ઉપર તરફ લગાવતાં $20 \,m$ ઊંચાઇએ જાય છે.તો બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય  ........... $\sec$ હશે. $[g = 10\,m/{s^2}]$
    View Solution
  • 8
    $m$ દળ અને $r$ ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા $(n)$ માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ $L\, (L >> r)$ લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને $v$ જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
    View Solution
  • 9
    દળ પર લાગતાં બળનો સદીશ $\vec F = 6\hat i - 8\hat j + 10\hat k$ અને પ્રવેગ $1\,m/{s^2}$ છે. પદાર્થનું દળ કેટલું હશે?
    View Solution
  • 10
    એક ખોખાંની અંદર $M$ જેટલું દળ ધરાવતું ચોસલું '$a$' જેટલા પ્રવેગથી નીયે તરફ ગતિ કરે છે. ચોસલું બોક્ષના તળિયા ઉપર તેના વજન કરતા યોથા ભાગનું બળ લગાડે છે. $'a'$ નું મૂલ્ય ............ હશે.
    View Solution