Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\theta $ કોણના એક ઘર્ષણ રહિત ઢાળ પર $m$ દળનો એક બ્લોક મૂકેલ છે. આ તંત્રને સમક્ષિતિજ દિશામાં $a$ જેટલો પ્રવેગ આપવામાં આવે છે કે, જેથી બ્લોક ઢાળ પરથી સરકે નહિ. ઢાળ દ્રારા બ્લોક પર કેટલું બળ લાગશે? ($g$ ગુરુત્વપ્રવેગ છે)
$0.5\, kg$ દળ અને $2\, m/sec$ વેગ વાળો એક દડો દીવાલ સાથે સામાન્ય રીતે અથડાઈને પાછો તેટલી જ ઝડપે ઉછળે છે. જો દીવાલ અને દડા વચ્ચે નો સંપર્ક એક મિલિસેકંડ હોય તો દીવાલ દ્વારા દડા પર લાગેલું સરેરાશ બળ ....... $newton$ થાય.
$10\, kg$ નો પદાર્થ $10\, m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4\, sec$ માટે બળ લાગતા તે $2\, m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે તો પદાર્થ પર ....... $N$ બળ લાગે.