$NO_{(g)} + Br_{2 (g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2 (g)} , NOBr_{2 (g)} + NO_{(g)}\rightarrow 2 NOBr_{(g)}$ જો બીજી પ્રક્રિયાએ વેગનિર્ણાયક તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)} $ ના સંદર્ભમાં........ હશે.
$\,\therefore \,kc\,= \,\frac{{[NOB{r_2}]}}{{[NO][B{r_{^2}}]}}$
પ્રથમ પ્રક્રિયા સંતુલન માં હોવાથી
$\frac{{- dc}}{{dt}} = k \times {k_c} \times {[NO]^2}[B{r_2}] = k'{[NO]^2}[Br{}_2]$ $NO_{(g)}$ ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ $2$ છે.
[આપેલ: $\ln 10=2.3$$R =8.3\, J \, K ^{-1}\, mol ^{-1}$]