Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા $A\rightarrow B$ નો વેગ અચળાંક$0.6 \times 10^{-3}\, mol\, L^{-1}\, s^{-1}.$ છે જો $A$ ની સાંદ્રતા $5\, M,$ છે ત્યારબાદ $20$ મિનિટ પછી $B$ ની સાંદ્રતા .......$M.$ હશે
$H_2O_2$ ના વિધટનથી $O_2$ ઉત્પન્ન થાય છે. જો કોઇ ચોક્કસ સમયે $1$ મિનિટમાં $48\,g$ $O_2$ ઉત્પન્ન થાય તો તે સમયે પાણીના ઉત્પાદનનો દર .......... $mol\, min^{-1}$ થશે.
પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા $0.8\, M$ થી ઘટી $0.4\, M$ થવા $15$ મિનિટ લાગે છે. તો પ્રક્રિયકની સાંદ્રતા $0.1\, M$ થી $0.025\,M$ થવા ...... મિનિટ લાગશે.
પુરોગામી પ્રક્રિયા $ X \rightarrow Y $ માટે સક્રિયકરણ ઊર્જા $60\,KJ$ મોલ $^{-1}$ અને $ \Delta $$ H - 20\, KJ $ મોલ $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા $ Y \rightarrow X $ માટે સક્રીયકરણ ઊર્જા....... $KJ\, mol^{-1}$
એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = $k [ A ]^2[ B ]$ છે.$B$ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે $A$ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...
એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $4.606 \times 10^{-3} s ^{-1} $. પ્રક્રિયાનાં $2.0\, g$ માંથી $0.2\, g$માં થતાં ઘટાડા માટે ......... $s$ સમય જરૂરી છે?