Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેડિયોએકિટવ તત્ત્વમા $Z$ પ્રોટોન અને $N$ ન્યુટ્રોન છે,તે એક $\alpha$ -કણ ,બે $\beta$ - કણ અને બે $ \gamma - $ કિરણોનું ઉત્સર્જન કરે,તો નવા ન્યુકિલયસ પાસે પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા થાય?
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ નો અર્ધ આયુષ્ય સમય $10\, minutes$ અને $20\, minutes$ છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો $60$ $minutes$ પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
એક રેડિયોએક્ટિવ નમૂના નો સરેરાશ જીવન કાળ $30\, {ms}$ છે અને તે ક્ષય પામે છે. $200\, \mu\, {F}$ કેપેસીટન્સ ધરાવતા એક કેપેસીટન્સને પ્રથમ વિદ્યુતભારીત કરી પછી ${R}$ અવરોધ સાથે જોડવામાં આવે છે. કેપેસીટર પરના વિદ્યુતભાર અને રેડિયોએક્ટિવ નમુનાની એક્ટિવિટીનો ગુણોત્તર સમય સાથે અચળ રહેલો હોય તો $R$ નું મૂલ્ય $....\,\Omega$ હશે.
$A$ દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ એ $R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m$ સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે?
$\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$
રેડિયો એક્ટિવ નમૂનાનું અર્ધ આયુષ્ય એક વિધાર્થી $\ell n\,\,\left| {\frac{{dN\,\,(t)}}{{dt}}} \right|$ વિરુદ્ધ $t$ નો આલેખ છે. જો આ રેડિયો એક્ટિવ ન્યુક્લિસમાં $4.16$ વર્ષ બાદ $P$ ના ગુણાંકમાં ઘટાડો થાય છે. તો $p =$…..