નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.

કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.

  • A($A$) ખોટું છે પરંતુ ($R$) સાચું છે.
  • B($A$) અને ($R$) બંને સાચા છે અને ($R$) એ ($A$) ની સાચી સમનુતી નથી.
  • C ($A$) સાચું છે પરંતુ ($R$) ખોટું છે.
  • D ($A$) અને ($R$) બંને સાચા છે અને ($R$) એ ($A$) ની સાચી સમજુતી નથી.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
According to \(NCERT\),

Statement-\(I\) : Factual data,

Statement-\(II\) is true.

But correct explanation is presence of completely filled \(d\) and f-orbitals of heavier members

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉષ્મિય રીતે વધુ સ્થાયી સંયોજન કયું છે ?
    View Solution
  • 2
    નીચેના સનયોજનોમાંથી કયું એ ગરમ થવા પર $N_2$  ઉત્પન્ન કરતું નથી ?
    View Solution
  • 3
    શા કારણે નાઇટ્રોજન રાસાયણિક રીતે નિષ્ક્રિય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ પ્રક્રિયા દરમ્યાન ફોસ્ફિન મળતો નથી?
    View Solution
  • 5
    $Xe + {F_2}\xrightarrow[{673\,K}]{{Ni}}$

    ઉપરોક્ત પ્રક્રિયાથી કયું સંયોજન બનાવવામાં આવે છે?

    View Solution
  • 6
    સલ્ફરનુ ક્યુ સંયોજન રેફ્રિજરન્ટ તરીકે વપરાય છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કોણ સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?
    View Solution
  • 8
    નાઇટ્રિક ઓક્સાઇડ માટે ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યુ સંયોજન ખાતર તરીકે ઉપયોગી છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો ઉમદા વાયુ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે?
    View Solution