ઉમદા વાયુઓના પ્રવાહીકરણની સરળતાનો ઘટતો ક્રમ નીચેનામાંથી કયો છે?
Medium
Download our app for free and get startedPlay store
b
સમૂહમાં નીચેની તરફ જતાં પ્રવાહીકરણની સરળતા વધતી જાય છે કારણ કે સમૂહમાં નીચે તરફ જતાં પરમાણુ કદના વધારા સાથે વાન્ડર વાલ્સ આકર્ષણ વધતું જાય છે. આથી ઉમદાવાયુઓની પ્રબવાહીકરણની સરળતાનો ક્રમ નીચે પ્રમાણે થાય. $Xe > Kr > Ar > Ne > He$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલા  $NH_3 , PH_3 , AsH_3$ અને $SbH_3$ નીચેનામાંથી કયું એક મજબૂત રીડક્ષન કર્તા છે 
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો વલયાકાર (સાયક્લીક) ફોસ્ફેટ છે?
    View Solution
  • 3
    $H_5IO_6$ ને સખત ગરમ કરતાં શું આપે છે?
    View Solution
  • 4
    આલ્કલી ધાતુઓની બાબતમાં સહસંયોજક ગુણધર્મ ક્રમમાં ઘટે છે.
    View Solution
  • 5
    ઓલિયમ શુ છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો બંધ સૌથી વધુ ધ્રુવીય છે ?
    View Solution
  • 7
    $250\,^oC$ તાપમાને એમોનિયમ નાઇટ્રેટ ગરમ કરતાં નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ મળે છે?
    View Solution
  • 8
    નીચેનામાથી ક્યો પદાર્થ એસિડીક છે?
    View Solution
  • 9
    સૂચિ$-I$ ને સૂચિ$-II$ સાથે મેળ અને સૂચિની નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચા જવાબોની પસંદગી કરો.
      સૂચિ $-I$ (સયોજનો )   સૂચિ $-II$ (શેમાં ઉપયોગ થાય છે તે )
    $(A)$ $BaSO_4 +ZnS$ $(1)$ વિસ્ફોટક
    $(B)$ $NI_3$ $(2)$ રોકેટ પ્રોપેલેન્ટમાં ઓક્સિડાઇઝર
    $(C)$ $N_2O_4$ $(3)$ જગ્યા કેપ્સ્યુલ
    $(D)$ $KO_2$ $(4)$ રંગદ્રવ્ય
    View Solution
  • 10
    હેલોજનો માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી ? 
    View Solution