નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.

કથન $(A) \,:$ પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી.

કારણ $(R)\, :$ હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે.

ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

  • Aબંને $(A)$ અને $(R)$ સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપે છે.
  • Bબંને $(A)$ અને $(R)$ સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપતું છે.
  • C$(A)$ સાચું પણ $(R)$ સાચું નથી.
  • D$(A)$ સાચું નથી પણ $(R)$ સાચું છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
\(2 KMnO _{4}+16 HCl \rightarrow 2 MnCl _{2}+2 KCl +8 H _{2} O + Cl _{2}\)

\(HCl\) gets oxidised by \(KMnO _{4}\) into \(Cl _{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફોસ્ફાઇડ આયનનું ઇલેક્ટ્રિક બંધારણ નીચેનામાંથી  કોના જેવું હોય છે?
    View Solution
  • 2
    એમોનિયાના ઉદીપકીય ઓક્સિડેશનમાં એક ઓક્સાઇડ રચાય છે જેનો ઉપયોગ $HN{O_3}$ બનાવવામાં થાય છે. આ ઓક્સાઇડ કયો છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યું તત્વ રાસાયણિક પ્રક્રિયામાં કદી પણ રિડક્શનકર્તા તરીકે વર્તતું નથી?
    View Solution
  • 4
    સલ્ફરની ઇલેક્ટ્રોનબંધુતા ...........
    View Solution
  • 5
    નીચેનામાંથી કોનો કલોરિનની ઉત્પાદનમાં ઉપયોગ થાય છે
    View Solution
  • 6
    કયું  ફોસ્ફરસનું સૌથી ઉષ્માગતીકીયરીતે  સ્થાયી  એલોટ્રોપિક સ્વરૂપ છે
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો પદાર્થ સૌથી પ્રબળ એસિડ છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો ઓક્સાઈડ નાઈટ્રોજન પરમાણુ ઉપર એકી ઈલેકટ્રોન ધરાવે છે ?
    View Solution
  • 9
    $HN{O_3}$ ની ${P_4}{O_{10}}$  સાથેની પ્રક્રિયા નીચેનામાંથી શું આપશે?
    View Solution
  • 10
    $H_3PO_3$ એસિડ માટે  $x + y + z$ ની ગણતરી કરો, જ્યાં $x$ લોન જોડીની સંખ્યા છે, $y$ એ$\sigma $ અને  $z$ બંધની સંખ્યા છે અને $z$  $\pi -$ બંધની સંખ્યા છે.
    View Solution