વિધાન $I$: આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના $\alpha$-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે.
વિધાન $II$ : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલક નીપજ આપશે નહી.
ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.
${C}_{3} {H}_{6} \stackrel{{H}^{+} / {H}_{2} {O}}{\longrightarrow} A\xrightarrow[dil.\,KOH]{KIO} B+C$
સંયોજનો અનુક્રમે $B$ અને $C$ છે: