વિધાન ($I$) : ચૌક્કસ સંયોજનોમાં રહેલા તત્વની ઓક્સિડેશન અવસ્થા અણુમાં રહેલા અન્ય પરમાણુઓની ઈલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને અનુરૂપ પરમાણુઓએ પ્રાપ્ત કરેલ વીજભાર છે.
વિધાન ($II$) : $p \pi-p \pi$ બંધ નું સર્જન (નિર્માણ) અન્ય આવર્ત ની તુલનામાં દ્રીતિય આવર્ત ના તત્વોમાં વધુ પ્રચલિત છે.
ઉપરના વિધાનોની સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.
Column $A$ (ion) | Column $B$ (radius) |
$(i)$ $Li^+$ | $(p)$ $216\, pm$ |
$(ii)$ $Na^+$ | $(q)$ $195\, pm$ |
$(iii)$ $Br^-$ | $(r)$ $60\, pm$ |
$(iv)$ $I^-$ | $(s)$ $95\, pm$ |
તત્વો | આયનીકરણ | એન્થાલ્પી | $(kJ/mol)$ |
$1^{st}$ | $2^{nd}$ | $3^{rd}$ | |
$A$ | $899$ | $1757$ | $14847$ |
$B$ | $737$ | $1450$ | $7731$ |
નીચેના પૈકી કયુ વિધાન સાચુ છે ?