વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ
$H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$
વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
સૂચી$- I$ | સૂચી$- II$ |
$1. XeF_6$ | $(i)$ વિકૃત અષ્ટફલક |
$2. XeO_3$ | $(ii)$ સમતલીય સમચોરસ |
$3. XeOF_4$ | $(iii)$ પિરામિડલ |
$4. XeF_4$ | $(iv)$ સમચોરસ પિરામિડલ |