વિધાન $I:$ પાણીના સંગ્રહ સ્થાનમાં સમાન સ્તર પર બધા જ બિદુંએ દબાણ સમાન હોય છે.
વિધાન $II:$ બંધિત પાણી પર લગાડેલું દબાણ બધી જ દિશાઓમાં એક સરખુ પ્રસરણ પામે છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
કારણ : મશીનમાં વપરાતા ઊંજણ (લુબ્રિકન્ટ)ની સ્નિગ્ધતા તાપમાન ઘટતા વધે છે.