નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ : પરમાણું મહત્તમ દળ અને તેના સમગ્ર ધન વિદ્યુતભાર અત્યંત નાના ન્યૂકિલયસમાં કેન્દ્રીત થયેલો છે. અને ઈલેકટ્રોન તેને ફરતે પરિભ્રમણ કરે છે, આ રૂધરફોર્ડ મોડેલ (પરિકલ્પના) છે.

વિધાન $II$ : પરમાણુ એ ધન વીજભારીત ગોળાકાર વાદળ છે. કે જેમાં ઈલેકટ્રોન મૂકેલા હોય છે, કે જે રૂથરફોર્ડના મોડેલ (પરિકલ્પના)ની ખાસ કિસ્સો છે.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Bવિધાન $I$ ખોટું છ. પરંતુ વિધાન $II$ સાચું છે.
  • Cવિધાન $I$ સાચો છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Dબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
c
According to Rutherford atomic model, most of mass of atom and all its positive charge is concentrated in tiny nucleus  electron revolve around it.

According to Thomson atomic model, atom is spherical cloud of positive charge with electron embedded in it.

Hence,

Statement \(I\) is true but statement \(II\) false.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉત્તેજીત અવસ્થામાં રહેલ હાઈડ્રોજન પરમાણુમાં રહેલ ઈલેકટ્ર્રોનની ઉર્જા $\mathrm{E}_{\mathrm{n}}=-0.85 \mathrm{eV}$ છે. નીચેની ઉર્જા સ્થિતિમાં થતા માન્ય સંક્રાંતિઓ___________થશે.
    View Solution
  • 2
    બોહરના પરમાણુ મોડેલ મુજબ, હાઇડ્રોજન પરમાણુમાં કઈ ઊર્જા ધરાવતા ફોટોનનું ઉત્સર્જન શક્ય નથી?
    View Solution
  • 3
    શેમાં વધારો થાય તો ક્ષ-કિરણની ભેદનશક્તિમાં વધારો થાય છે ?
    View Solution
  • 4
    લાક્ષણિક $X-ray$ ઉત્પન્ન થવાનું કારણ
    View Solution
  • 5
    $40\, kV$ પર કાર્ય કરતી ટ્યૂબ માટે નીચેના પૈકી તરંગ લંબાઈ .......$\mathop A\limits^o $ શક્ય નથી?
    View Solution
  • 6
    જો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેકટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, તો $\lambda$ તરંગલંબાઇના ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઇલેકટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનને અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 7
    એકમ આયનિય હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા એ હીલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કરતાં $2.2$ ગણી છે. તો હીલિયમ પરમાણુને સંપૂર્ણ રીતે આયનીય કરવા માટે કેટલી કુલ ઉર્જાની ($eV$ માં) જરૂર પડે?
    View Solution
  • 8
    હાઇડ્રોજનના વર્ણપટમાં લાઇમન અને બામર શ્રેણીઓની લાંબામાં લાંબી તરંગલંબાઇઓનો ગુણોત્તર શું થશે?
    View Solution
  • 9
    હાઇડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા $E$ છે, $L{i^{ + + }}$ માં $2^{nd}$ ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા કેટલી થાય?
    View Solution
  • 10
    હાઈડ્રોજન પરમાણુનો ઈલેક્ટ્રોન$ (n + 1)$ મી કક્ષામાંથી $n$ મી કક્ષામાં સંક્રાંતિ કરે છે. $n$ ના વધારા માટે ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ .....ના સમપ્રમાણમાં હોય છે.
    View Solution