Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 × 10^{-3}\, m$ જાડાઈના સોનાની ફિલ્મ પસાર કર્યા પછી ક્ષ કિરણની પ્રારંભિક તીવ્રતા કરતાં ક્ષ કિરણ પુંજની તીવ્રતા $36.8\%$ જેટલી ઘટે તો તેનો શોષણ ગુણાંક .......$m^{-1}$ છે.
હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેક્ટ્રોન $n_1$ થી $n_2$ સુધી સંક્રાંતિ કરે છે. જો સ્થીર અવસ્થામાં તેનો આવર્તકાળ ઉત્તેજીત અવસ્થા કરતાં આઠ ગણો હોય તો ક્યું વિધાન સાચુ છે ?
ક્ષ-કિરણ ટ્યુબમાં રહેલ એક ટાર્ગેટ પર ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે જેના કારણે તેમાંથી $1\; \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ક્ષ-કિરણ ઉત્પન્ન થતાં હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલા $eV$ હશે?
બોહર મોડેલમાં હાઇડ્રોજન અણુના $n$મી ભ્રમણ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ ભ્રમણ કક્ષાનો પરિઘને ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈના સંદર્ભમાં કઈ રીતે વ્યક્ત કરી શકાય છે.