Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \sin \left(6.28 \times 10^6\right) t$ ના મોડ્યુલેટીગ સિગ્નલને $4 \sin \left(12.56 \times 10^9\right) t$ ના કેરીયર સિગ્નલ સાથે કંપ વિસ્તાર અધિમિશ્રણ કરવા માટે ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ આ સંયુક્ત સિગ્નલને એક અરેખીય વર્ગ-નિયમ $(square\,law)$ ઉપકરણમાંથી પસાર કરવામાં આવે છે. વધારામાં, આના આઉટપુટને બેન્ડ-પાસ ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. બેન્ડપાસ ફિલ્ટરના આઉટપુટ સિગ્નલની બેન્ડ-વીથ $.............MHz$ હશે.
કોઈ ચોક્કસ સ્થાને (સ્ટેશને) ટીવી ટ્રાન્સમીશન ટાવરની ઊંચાઈ $100 \,m$ છે. તેની કવરેજ અવધિ ત્રણ ગણી કરવી હોય તો ટાવરની ઊંચાઈ ..........$m$ સુધી વધારવી પડશે.
એક રાડાર $1$ $k$ $W$ ને પાવર ધરાવે છે અને $10$ $GHz$ ની ફ્રિકવન્સીએ કાર્ય કરે છે તે $500$ $m$ ઊંચાઇનાં પર્વતની ટોચ પર આવેલું છે. પૃથ્વીની સપાટી પર તે ……..$km$ ના મહત્તમ અંતર સુધીની વસ્તુને શોધી (ડીટેકટ) કરી શકે છે. (પૃથ્વીની ત્રિજ્યા $=$ $6.4 \times 10^6$ $m$).