નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન $-I:$ સલ્ફરના $\alpha$ અને $\beta$ સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે.

વિધાન $-II:$ ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે.

ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • Aવિધાન  $I$ ખોટું છે પણ વિધાન $II$ સાચું છે.
  • Bબંને, વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
  • Cબંને, વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
  • Dવિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ ખોટું છે.
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
c
\(\alpha-\) sulphur \(\underset{{ < \,369\,K}}{\overset{{ > \,369\,K}}{\longleftrightarrow}}\) \(\beta-\) sulphur

at room temperature \(\alpha-\) sulphur (Rhombic) is most stable form.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સફેદ ફોસ્ફરસ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને $P{H_3}$ અને $Na{H_2}P{O_2}$ આપે છે. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કોનો ઉપયોગ એનેસ્થેટીક તરીકે થાય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી  કયો ક્રમ ખોટો છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો વલયાકાર (સાયક્લીક) ફોસ્ફેટ છે?
    View Solution
  • 5
    કયા  તત્વોની જોડી પોતાને અને ઓક્સિજન સાથેના બહુવિધ બંધથી કરી શકે છે
    View Solution
  • 6
    ક્યા સંયોજનમાં કોઈ $S - S$ બંધ નથી?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યો હેલોજન ઓક્સાઇડ આયનિક છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો મેટાફોસ્ફોરિક એસિડ છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યા અણુમાં બંધલંબાઇ સમાન નથી ?
    View Solution
  • 10
    ઝેનોનના પાણી સાથેના કલેથ્રેટ સંયોજનમાં ઝેનોન  પાણીના અણુઓ સાથેના  બંધનો પ્રકાર જણાવો.   
    View Solution