વિધાન $I$ : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ $EM$ તરંગો ઉત્પન્ન કરશે.
વિધાન $II$ : દ્રવ્ય માધ્યમાં, $EM$ તરંગ $v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}$ જેટલી ઝડપ સાથે ગતિ કરે છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(a)$ પારજાંબલી કિરણ | $(i)$ સ્ફટિકનું બંધારણનો અભ્યાસ |
$(b)$ માઇક્રો (સૂક્ષ્મ) તરંગો | $(ii)$ ગ્રીન હાઉસ અસર |
$(c)$ પારરક્ત તરંગો | $(iii)$ વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા |
$(d)$ $X$-કિરણો | $(iv)$ રડાર તંત્ર |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.