વિદ્યુતચુંબકીય તરંગ...
  • A
    વિદ્યુતક્ષેત્ર વડે વિચલિત થાય
  • B
    ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત થાય
  • C
    વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વડે વિચલિત થાય
  • D
    ઉપરનામાંથી એકપણ નહી
Easy
Download our app for free and get startedPlay store
d
EM waves are formed by electric and magnetic fields but are not deflected by them, and also they can be deflected by gravitational field....

Light (electromagnetic wave) has an electric and a magnetic field and should thus deflect a compass needle during daytime. Visible light - Being an Electromagnetic wave is reflected by glass (take mirror).

For highly intense X-Rays and gamma rays, take that the mirror is stronger such that it could resist for at least \(30\) seconds.

hence, light wave neither electric field nor magnetic field

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $z-$ દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ $\vec E$ અને $\vec B$ ની જોડ શક્ય બને?
    View Solution
  • 2
    વિદ્યુતચુંબકીય તરંગનું માધ્યમમાં પ્રસરણ દરમિયાન :
    View Solution
  • 3
    $x-$દિશામાં ગતિ કરતાં પ્રકાશ તરંગને $E _{ y }=540 \sin \pi \times 10^4( x -c t) V m^{-1}$ વડે આપી શકાય છે. વિદ્યુત ચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્રનું મહતમ મૂલ્ય $\dots \times 10^{-7}\,T$ હશે.  (Given $c =3 \times 10^{8}\,ms ^{-1}$ )
    View Solution
  • 4
    માનવ સૃષ્ટિના સુરક્ષા માટે પૃથ્વીના વાતાવરણમાં ઓઝોન સ્તર જરૂરી છે, કારણ કે....
    View Solution
  • 5
    વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહતમ મૂલ્ય  $ 18 V/m.$ છે.તો ચુંબકીયક્ષેત્રનું મહતમ મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો તરંગ પ્રકાશના વેગ સાથે વહન પામતો નથી.
    View Solution
  • 7
    $\gamma$  કિરણો, $X-$  કિરણો અને અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની આવૃત્તિઓ અનુક્રમે $B, A $ અને $C$  છે, તો તેમની વચ્ચેનો કયો સંબંધ સાચો હશે ?
    View Solution
  • 8
    શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે.

    $\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})$ અને 

    $\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})$

    $t=0$ સમયે $q$ વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ $\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}$ છે. ($c=$ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે?

    View Solution
  • 9
    વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \frac{\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}}{\sqrt{2}} \cos (\mathrm{kz}+\omega \mathrm{t})$ મુજબ આપવામાં આવે છે.$\mathrm{t}=0,$ સમયે એક ધન વિજભાર બિંદુ $(\mathrm{x}, \mathrm{y}, \mathrm{z})=\left(0,0, \frac{\pi}{\mathrm{k}}\right) .$ પર છે જો $(t=0)$ સમયે કણનો તત્કાલિન વેગ $v_{0} \hat{\mathrm{k}},$ હોય તો તેના પર તરંગને કારણે કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 10
    મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $2.0 \times 10^{10} Hz$ આવૃતિના અને $48\,Vm ^{-1}$ કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર $......$ હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ $=3 \times 10^8\,m s ^{-1}$ )
    View Solution