નીચે બે વિધાનો આપેલા છેઃ એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે રજૂ કરેલ છે.

કથન $A$: પ્રકાશની તીવ્રતા માપવા માટે સામાન્ય રીત ફોટોડાયોડને ફોરવર્ડ-બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે.

કારણ $R$: $P-n$ જંકશન ડાયોડ માટે, આપેલ વોલ્ટેજ $V$ માટે, ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ કરતાં વધારે હીય છે. જ્યાં| $V _{ z }|>\pm V \geq| V _0 \mid$ અહીયા $v_0$ એ શ્રેસોલ્ડ વોલ્ટેજ અને $v_z$ એ બ્રેકડાઉન વોલ્ટેજ છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પેમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  • Aબંંને $A$ અને $R$ સાચા છે, $R$ એ $A$ ની સાચી સમજૂતી આપે છે.
  • Bબંને $A$ અને $R$ સાચા છે, પણ $R$ એ $A$ ની સાચી સમજૂતી આપતું નથી.
  • C$A$ ખોટું અને $R$ સાચું છે.
  • D$A$ સાચું અને $R$ ખોટું છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
c
Theory based Photodiodes are operated in reverse bias condition. For \(P - N\) junction current in forward bias (for \(\left.V \geq V_0\right)\) is always greater than current in reverse bias \(\left(\right.\) for \(V \leq V _{ z }\) ) Hence Assertion if false but Reason is true
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે $P-N$ ડાયોડેન રિવર્સમાં જોડવામાં આવે
    View Solution
  • 2
    નીચેનામાંથી સંજ્ઞા કેટલાક લોજીક ગેટની છે. $XOR$  ગેટ અને $NOR$ ગેટ અનુક્રમે ......છે.
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલાં છે.

    વિધાન $I:$ ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે.

    વિધાન $II:$ ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 4
    $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરની $CE$ સંરચનાના પ્રયોગમાં ટ્રાન્સફર લાક્ષણિકતા નીયે આકૃતિમાં દશાવ્યા અનુસાર મળે છે.

    જો ઈનપુટ અવરોધ $200 \Omega$ હોય અને આઉટપુટ અવરોધ $60 \Omega$ હોય, તો પ્રયોગમાં વોલ્ટેજ લબ્ધિ $(gain)$........... થશે.

    View Solution
  • 5
    આંતરિક પ્રકારના અર્ધવાહક ક્યા તાપમાને અવાહક બને?
    View Solution
  • 6
    શુદ્ધ સેમીકન્ડકટરમાં અશુદ્ધિ ઉમેરતાં તેની વાહકતા .... .
    View Solution
  • 7
    $N-$  પ્રકારના અર્ધવાહક માટે સાચું વિધાન કયું છે?
    View Solution
  • 8
    નીચે આપેલ ડાયોડ પરિપથમાંથી કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો ઘટક સંપૂર્ણ ઇલેકટ્રૉનિક પરિપથ તરીકે વર્તેં છે ?
    View Solution
  • 10
    $N - P - N $ ટ્રાન્ઝીસ્ટર વાહક બને છે, જો......
    View Solution