Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયોડ બહારના પ્રતિરોધક સાથે જોડાયેલ છે અને ધારો કે ને બેરીયર પોટેન્શિયલ એ ડાયોડમાં બનાવવામાં આવે છે. જે $0.5 V$ મેળવવામાં આવેલ છે. તો પરિપથમાં વિદ્યુત પ્રવાહની કિંમત...... મીલી એમ્પિયર.
$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં $A,B$ અને $C$ એમ ત્રણ છેડા છે. $B$ અને $C$ને મોઈસ્ટ ફીંગર, $A$ ને એમીટરના ધન છેડા અને $C$ ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો $A, B$ અને $C$ અનુક્રમે શું હશે?
પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) $0.7\; \mathrm{V}$ છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ $A$ નો વૉલ્ટેજ ($Volts$ માં) કેટલો હશે?
ધારોકે શુદ્ધ $Si$ સ્ફટીકમાં $5 \times {10^{28}}$ પરમાણુ /${m^3}$ છે. તેને $1$$ \,ppm$ ઘનતા (સાંદ્રતા) સાથે $As$ વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન અને હોલની સંખ્યા ગણો. $n_i =1.5\times10^{16}\,m^{-3}$ આપેલ છે.
શુદ્ધ $Ge$ માટે અર્ધવાહકનું કદ $e $ અને હોલની સંખ્યા $10^{19} e/m^3$ હોય છે. જો દાતા અશુદ્ધિને $10^{23}e/m^3 $ ઘનતા સાથે ઉમેરવામાં આવે, તો હોલનું કદ($e/m^3$) કેટલું?