નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I:$ ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે.

વિધાન $II:$ ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :

  • Aવિધાન $I$ ખોટું છે. પરંતુ વિધાન $II$ સાચું છે.
  • Bબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
  • Cબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Dવિધાન $I$ સાચું છે.પરંતુ વિધાન $II$ ખોટું છે.
NEET 2023, Medium
Download our app for free and get startedPlay store
b
Statement \(I\) : Photocell/solar cell convert light energy into electric energy/current.

Statement \(II\) : We use zener diode in reverse biased condition, when reverse biased voltage more than break down voltage than it act as stablizer.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ટ્રાન્ઝીસ્ટરના ત્રણ છેડા $P, Q$ અને $R$ નું મલ્ટીમીટર દ્રારા ટેસ્ટીંગ કરવામાં આવે છે. P અને Q છેડા વચ્ચે કોર પ્રવાહ વહેતો નથી. મલ્ટીમીટરના ઋણ છેડાને $R$ સાથે તથા ધન છેડાને $P$ તથા $Q$ સાથે જોડતાં મલ્ટીમીટરમાં થોડો અવરોધ જોવા મળે છે. તો ટ્રાન્ઝીસ્ટર માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    આકૃતિમાં બતાવેલ લોજીક પરિપથનું આઉટપુટ $(X)$ શું હશે?
    View Solution
  • 3
    ધાતુ અને અર્ધધાતુમાં તાપમાનમાં ફેરફાર કરતાં તેના અવરોધમાં થતો ફેરફાર કોના કારણે હોય છે?
    View Solution
  • 4
    લિસ્ટ $I$ ને લિસ્ટ $II$ સાથે મેળવો

    લિસ્ટ $I$ લિસ્ટ $II$
    $A$ અંતર્ગત અર્ધવાહક $I$ ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય
    $B$ $n-$ પ્રકારનો અર્ધવાહક $II$ ફર્મી સ્તર વચ્ચે હોય
    $C$ $p-$ પ્રકારનો અર્ધવાહક $III$ ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય
    $D$ ધાતુ $IV$ ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય

    આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચેનામાંથી સાચું વિધાન કયું છે?

    આપેલ $PN$ જંકશન ડાયોડ પરિપથ માટે, નીચેનામાંથી કયું વિધાન સાચું છે

    View Solution
  • 6
    બેન્ડ ગેપ ઊર્જા મહત્તમ શેમાં હોય છે?
    View Solution
  • 7
    આપેલ પરિપથ માટે ઝેનર ડાયોડની ફરતે પાવર ($mW$ માં) કેટલો હશે?
    View Solution
  • 8
    એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ $100 \,\mu A$ જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં $10 \,mA$ નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ $2 \,k \Omega$ અને ઈનપુટ અવરોધ $1 \,k \Omega$ હોય તો કાર્યત્વરાનું મૂલ્ય $x \times 10^{4}$ વડે આપી શકાય, $x$ નું મૂલ્ય ........... છે.
    View Solution
  • 9
    નીચે દર્શાવેલ પરિપથોમાંથી કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?
    View Solution
  • 10
    નીચે દર્શાવેલ લૉજિક પરિપથ માટેનું બુલિયન સમીકરણ જણાવો.
    View Solution