Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે $npn$ ટ્રાન્ઝિસ્ટરને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. જો $0\,Volts$ ખોટું અને $5\, Volts$ સાચું દર્શાવતો હોય તો $C$ પાસેનું આઉટપુટ કોના જેવુ મળે?
સીધો (ફોરવર્ડ) અવરોધ $50\, \Omega$ તેમજ અનંત ઉલટ (રિવર્સ) અવરોધ ધરાવતાં બે ડાયોડ પરિપથમાં દર્શાવ્યા છે. જે બેટરીનો વોલ્ટેજ $6\ V$ હોય તો $120\, \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ .......... $mA$ હશે.