નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ $n$-પેન્ટેન >  આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન

ક્રમમાં અનુસરે છે.

વિધાન $II$ : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે.

ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
d
Both statement $I$ and statement $II$ are correct.

Boiling point of n-pentane $=309 \mathrm{~K} $

isopentane $=301 \mathrm{~K} $

neopentane $ =282.5$

As branching increases molecules attain the shape of a sphere results in smaller area of contact thus weak intermolecular forces between spherical molecules, which are overcome at relatively lower temperature. Leading to decrease in boiling point.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આલ્કીન (પેરોક્સાઇડ્સની ગેરહાજરીમાં) સાથે હાઇડ્રોજન બ્રોમાઇડની પ્રતિક્રિયામાં, પ્રતિક્રિયાનું પ્રથમ તબબ્કો એ ............ છે 
    View Solution
  • 2
    નીપજ $(Q)$ શું છે ?
    View Solution
  • 3
    વિવિધ સાયક્લોઆલકેન્સ અને કાર્બોકેટાયનની  સ્થિરતા, તેમજ કાર્બોકેટાયનની ફરીથી ગોઠવવાની પદ્ધતિઓનું સંચાલન કરતા  નિયમો ધ્યાનમાં લઈ.આ પ્રક્રિયાનું સૌથી સંભવિત નીપજ  શું છે?
    View Solution
  • 4
    બેન્ઝિન માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે ?
    View Solution
  • 5
    ${130\,^o}C$ પર પ્રકાશની હાજરીમાં બ્રોમિન સાથે $n-$બ્યુટેનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુખ્ય નીપજ શું છે?
    View Solution
  • 6
    આમાંથી કયું એરિન માટે સાચું છે?
    View Solution
  • 7
    નીચા તાપમાને ($0°$ સે. અથવા નીચે) $1,3$ બ્યુટાઈનમાં $1$ મોલ $HCl$ ઉમેરતા કઈ મુખ્ય નીપજ મળશે ?
    View Solution
  • 8
    આલ્કેનની સમાનધર્મીં શ્રેણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચુ છે ?
    View Solution
  • 9
     $C_2H_6, C_2H_4$ અને  $C_2H_2$ નું મિશ્રણ કોપર  $(I)$ક્લોરાઈડ ના  આલ્કલાઇન સોલ્યુશન દ્વારા પરપોટા વુલ્ફની બોટલમાં સમાયેલ છે.  બહાર આવતા ગેસ કયા છે ?
    View Solution
  • 10
    $P, Q$ અને $S$ સંયોજનમાં અલગ અલગ જગ્યાએ $HNO_3/H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરીને નાઇટ્રેશન કરતા દરેક કિસ્સામાં મુખ્ય નિપજ શું મળે છે ?
    View Solution