કથન $A :$ ફિનોલ્ફથેલીન $pH$ આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે.
કારણ $R :$ ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$HPh ( aq ) \rightleftharpoons H ^{+}+ Ph ^{-}$
વિધાન $I:$ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ વચ્ચેના ટાઇટ્રેશનમાં મિથાઈલ ઓરેન્જ સૂચક તરીકે યોગ્ય છે.
વિધાન $II:$ ફીનોલ્ફ્થેલીન એ ${NaOH}$ સાથે એસિટિક એસિડના ટાઇટ્રેશન માટે યોગ્ય સૂચક નથી.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.