$(1)$ બેઝ, એમિટર અને કલેકટર વિભાગો સમાન કદના અને સમાન અશુદ્ઘિનું પ્રમાણ ધરાવે છે.
$(2)$ બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ઘિ ધરાવે છે.
$(3) $ એમિટર -બેઝ જંકશન ફોરવર્ડ બાયસ અને બેઝ -કલેકટર જંકશન રિવર્સ બાયસ હોય છે.
$(4)$ એમિટર -બેઝ જંકશન તેમજ બેઝ- કલેકટર જંકશન બંને ફોરવર્ડ બાયસમાં હોય છે.
વિધાન$-II :$ $n-$પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે.
ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I:$ એક ચોક્કસ ટ્રાન્ઝિસ્ટરમાં, એમીટર, બેઝ અને કલેકટર ત્રણેય વિભાગમાં અશુદ્ધિનું સમાન પ્રમાણ હોય છે.
વિધાન $II:$ ટ્રાન્ઝિસ્ટરમાં, કલેકટર સૌથી જાડો વિસ્તાર અને બેઝ એ સૌથી પાતળો વિભાગ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.