$(1)$ ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ, ઍમિટર અને કલેકટર વિભાગો સમાન કદના અને સમાન અશુદ્ધિનું પ્રમાણ ધરાવે છે.
$(2)$ બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ધિ ધરાવે છે.
$(3) $ ઍમિટર-બેઝ જંકશન ફૉરવર્ડ બાયસ અને બેઝ-કલેકટર જંકશન રિવર્સ બાયસ હોય છે.
$(4)$ ઍમિટર-બેઝે જંકશન તેમજ બેઝ-કલેકટર જંકશન બંને ફૉરવર્ડ બાયસમાં હોય છે.
વિધાન $-2$ : તાપમાંન વધારતા કન્ડકશન બેન્ડમાં વધારે વિજભાર વાહકો મુક્ત થાય છે