$(I)$ જૈવ વિવિધતાનું વિતરણ પૃથ્વી પર એકસમાન નથી.
$(II)$ અક્ષાંશ ઢોળાંશને અનુસરીને જૈવવિવિધતામાં મોટો તફાવત જોવા મળતો નથી.
$(III)$ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જાતિ વિવિધતા વધે છે.
$(IV)$ શીત કટીબંધ પ્રદેશથી ઉષ્ણકટીબંધ તરફ જતાં જાતિવિવિધતા વધે છે.
કોલમ - $I$ |
કોલમ - $II$ (પક્ષીની જાતિ) |
$a$. કોલમ્બીયા |
$p.\ 1200$ |
$b$. $41^o$ ન્યુયોર્ક |
$q.\ 1400$ |
$c$. ભારત |
$r.\ 105$ |
$d$. $71°N$ ગ્રીનલેન્ડ |
$s.\ 56$ |