નીચે પૈકી કયો આયન સૌથી ઓછી ચુંબકીય વર્તણૂક ધરાવે છે?
Diffcult
Download our app for free and get startedPlay store
d
Cental metal atom inthe compound having less number of unpaired electrons have lowest value of paramagnetic behavior.

$(1)$ $C r^{3+} \rightarrow 3 d^1 4 s^2$ no. of unpaired $e^{-}=1$

$(2)$ $M n^{3+} \rightarrow 3 d^3 4 s^2$ no. of unpaired $e^{-}=1$

$(3)$ $F e^{3+} \rightarrow 3 d^3 4 s^2 \quad$ no. of unpaired $e^{-}=1$

$(4)$ $Co ^{3+} \rightarrow 3 d^6 4 s^2$ no. of unpaired $e^{-}=0$

So $C o$ in $\left[\operatorname{Co}(C N)_6\right]^{3-}$ is having less number of unpaired electrons

comparatively i.e 0 . So it is a diamagnetic compound means less paramagnetic comparatively.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}$ ની $CFSE$ $- 96.0\,kJ / mol$ હોય તો, આ સંકીર્ણ $...........nm$ તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક $( h )=6.4 \times 10^{-34}\,Js$, પ્રકાશનો વેગ $( c )=3.0 \times 10^8\,m / s$ અને એવોગેડો અચળાંક $\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol$.
    View Solution
  • 2
    $[COF_6]^{3-}$ સકીર્ણ આયનમાં અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા = ......
    View Solution
  • 3
    નીચેનામાંથી કયો પ્લેટિનમ સંકીર્ણ કેન્સરની કેમોથેરાપીમાં વપરાય છે?
    View Solution
  • 4
    વધુ પડતા $AgNO_3$ ની પ્રક્રિયા $CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3$ સાથે કરતાં ઉતપન્ન થતા $AgCl$ ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........
    View Solution
  • 5
    $Na_2[Fe(CN)_5NO]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક ....... થાય.
    View Solution
  • 6
    $[Cr(NH_3)_6]Cl_3$ માં $Cr$ ની ઓક્સિડેશન અવસ્થા ....... છે.
    View Solution
  • 7
    એક સંકીર્ણમાં  $CoBr_2Cl.4NH_3$ સૂત્રને અનુરૂપ સૂત્ર છે. જો વાહક બંધરણીય સૂત્ર એકમ દીઠ બે આયન બતાવે તો બંધારણીય સૂત્ર શું છે?

    સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ  $AgCl$ના તરત જ અવક્ષેપ આપશે પરંતુ $AgBr $ના નહીં આપે

    View Solution
  • 8
    $[Pd(C_6H_5)_2(SCN)_2]$ અને  $[Pd(C_6H_5)_2(NCS)_2]$ વચ્ચે જોવા મળતી સમધટકતા જણાવો . 
    View Solution
  • 9
    ટ્રાન્સ-$[NiBr \left._{2}\left( PPh _{3}\right)_{2}\right]$ અને મેરિડોનિયલ $-[ \left. Co \left( NH _{3}\right)_{3}\left( NO _{2}\right)_{3}\right]$નું બંધારણ અનુક્રમે કયું છે?
    View Solution
  • 10
    મ્હોર ક્ષાર દ્રાવણ (ફેરસ એમોનિયમ સલ્ફેટ)ની બનાવટ દરમિયાન નીચે આપેલામાંથી ક્યો એસિડ $\mathrm{Fe}^{2+}$ આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉમેરવામાં આવે છે?
    View Solution